સુરત: સુરતના પર્વતપાટિયા વિસ્તારની ઘટના. BRTS બસે સર્જ્યો હતો અકસ્માત.મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.મહિલા BRTS ગ્રીલ ક્રોસ કરતી હતી,ત્યારે ફૂલ સ્પીડમાં આવતી BRTSએ મહિલાને અડફેટે લીધી હતી. ઘટનાથી લોકોમાં ભારે રોષ.