સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ
સુરતના જૈન મુનિ શાંતિસાગરના દુષ્કર્મનો મામલે એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થઈ ન્યાયિક કાર્યવાહી, નવી સિવિલના બે મેડિકલ ઓફિસરની જુબાની લેવાઈ, એક મેડિકલ ઓફિસરની જુબાની થઈ પૂર્ણ