સુરત કસ્ટોડીયલ ડેથ મામલો: પોલીસ મથકમાંથી ભાગવા અંગે પીઆઇ એન્ડ કંપની સામે કોર્ટમાં રિપોર્ટ. ACP દેસાઇએ કર્યો રિપોર્ટ. બે સપ્તાહ બાદ પણ પીઆઇ પોલીસ પકડથી દૂર.