સુરત કસ્ટોડિયલ ડેથ મામલો: જુઓ સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં શું કહ્યું
સુરત કસ્ટોડીયલ ડેથ મામલો: 2 આરોપીઓ સુરત ક્રાઇમ બ્રાન્ચે થયા હાજર, પોલીસ મથકમાંથી ભાગવા અંગે પીઆઇ એન્ડ કંપની સામે કોર્ટમાં રિપોર્ટ. ACP દેસાઇએ કર્યો રિપોર્ટ. બે સપ્તાહ બાદ પણ પીઆઇ પોલીસ પકડથી દૂર.