સુરતમાં પોલીસ કસ્ટડીમાં ડેથ મામલે મૃતક ઓમપ્રકાશ પાંડેનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે.આ અંગે તપાસ અધિકારી ચિંતન તેરૈયાએ કહ્યું કે, ઓમપ્રકાશના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા છે અને ઇજાના કારણે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.