સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો, જાણો કારણ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવામના મામલામાં માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે સ્વીકારી છે