સુરતમાં આ કારણથી કરવામાં આવ્યું વીડિયો થિયેટરનું ડિમોલિશન
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ગેરકાયદે ઈમારતો કે ઈમારતોમાં ગેરકાયદે બનાવાયેલા માળોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.ત્યારે વરાછા વિસ્તારમાં બોમ્બે કોલોનીમાં આવેલા વીડિયો થિયેટરનું ડિમોલિશન કરવામાં આવ્યું.