સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓએ જે આરોપીને ઢોર માર માર્યો હતો જેનો પ્રત્યક્ષદર્શી સામે આવ્યો અને જણાવ્યું કે કેવી રીતે પોલીસ સ્ટેશનમાં આરોપીને ઢોર માર મારવામાં આવ્યો.આરોપી પીઆઈ ખીલેરીના પિતા મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે મારા પુત્ર સામે કાર્યવાહી થાય તો અયોગ્ય છે, અને તપાસ બાદ જ કાર્યવાહી થવી જોઇએ