સુરતમાં શરૂ કરાશે ફેમિલી ફાર્મર અભિયાન, જુઓ શું છે ખાસીયત
ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો મહત્તમ ઉપયોગ આજે ખેતરોમાં થઈ રહ્યો છે જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ પામ્યા છે જેને કરાણે પાકની ગુણવતા બગડી રહી છે, ત્યારે સુરતમાં આજે મુખ્યમંત્રી ફેમિલી ફાર્મર અભિયાન શરૂ કરાવશે.