સુરત આગકાંડના મહત્વના CCTV ફૂટેજ સામે આવ્યાં
સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં 22 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ આગ કેવી રીતે લાગી અને કેવી એક નાની ચિંગારીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધુ તે સીસીટીવીમાં કેદ થયું છે.