સુરત આગ મામલો: બિલ્ડર પાસેથી મસમોટો ચાર્જ વસુલાશે
સુરતમાં રઘુવીર માર્કેટમાં લાગેલી આગ મામલે મોટા અપડેટ આવ્યાં છે. આગને બુઝાવવા માટે 100થી વધુ ફાયરની ગાડીઓ ઉપયોગમાં લેવાઈ હતી. હવે આ જે 80 લાખથી એક કરોડનો ચાર્જ છે તે બિલ્ડર પાસેથી વસૂલ કરાશે.