વડોદરામાં ફાયર વિભાગે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. પરંતુ સંચાલકો જાણે કે તંત્રના આદેસને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દાંડિયાબજારમાં આવેલા ઈન્દુ ક્લાસીસ પર સંચાલકોએ દરોડા પાડ્યા હતાં. ફાયર વિભાગના ચેકિંગમાં ક્લાસિસ ખુલ્લા જોવા મળ્યા હતાં. ફાયર વિભાગે ક્લાસ ખાલી કરાવી સીલ કર્યો હતો.