સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ વિગત
સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે 4 સ્થળો પર કેરીના રસના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી. તમામ જગ્યા પરથી કેરીના રસનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે.