સુરત તક્ષશિલા આગકાંડ મામલે FSLનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો સામે
સુરત તક્ષશિલા આગકાંડ મામલે FSLનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. એસીના આઉટ ડોર યુનિટમાં આગ લાગતાં બીજા માળ પર આવેલા એસીનાં કોમ્પ્રેસરથી આગ બન્ને તરફ ફેલાઈ હતી, જેના કારણે ધુમાડાની ગુંગળામણ થતાં લોકો નીચે ઉતરી શક્યા ન હતાં.