સુરતની ખુબસુરતીમાં વધુ એક ઉમેરો થયો છે. સ્વચ્છ રેલવે સ્ટેશન માટે સુરતને પુરસ્કાર મળ્યો છે. તેને 500 કરોડની રેલવેની આવકવાળી કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.