સુરત: જુઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સોનાની અનોખી માનવકૃતિ
સુરતમાં સોનાની માનવકૃતિમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ફ્રેમ બનાવાઈ.સાથે જ આ ફ્રેમમાં ગાંધીજીની માનવકૃતિ પણ બનાવવામાં આવી.શહેરના ડી ખુશાલ દાસ જવેલર્સે આ ફ્રેમ બનાવવામાં આવી.24 કેરેટ સોનુ અને 3.5 કિલો ચાંદીની રૂપિયા 1.73 લાખની કિંમતની મોદીની મૂર્તી બનાવવામાં આવી.