સુરતના કાપોદ્રામાં ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા કારચાલકે બાઇકસવારને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસથળે મોત થયું છે. ઘટનાની જાણ થતાં કાપોદ્વા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી