સુરતમાં ઠેર ઠેર ભરાયા ડ્રેનેજના પાણી, જુઓ આરોગ્ય કમિશનરે શું કહ્યું
સુરત શહેરxમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસવાના કારણે નાનપુરા, લિંબાયત , ઉધના સહિતના નીચાણવાળા વિસ્તારોમા ડ્રેનેજના પાણી ભરાઈ ગયા છે. ત્યારે રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.છેલ્લા ચાર દિવસમા ઝોડા-ઉલટી અને તાવના કારણે 6 લોકોના કરુણ મોત નીપજયા. ડીંડોલી , વરાછા, લિંબાયત જેવા વિસ્તારોમા રહેતા લોકોનુ સારવાર દરમિયાન મોત નીપજયું.ચાર દિવસમાં છ લોકોના કરુણ મોત નીપજતાની સાથે જ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયું.