સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને CISFની સુરક્ષા મળતી થશે. આ અંગે સુરત એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. હાલ ગુજરાત પોલીસ પાસે એરપોર્ટની સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે.