સુરતમાં રફ ડાયમંડના કામ સાથે સંકળાયેલા કારખાનેદારનું ઉઠમણું, કારખાનેદાર છેલ્લા બે દિવસથી કતારગામ સ્થિત કારખાનાને તાળું મારી નાસી છૂટ્યો, કારખાનેદારે ઉઠમણું કરતાં રૂપિયા 6 કરોડની બાકી રકમથી લેણદારો થયા દોડતા.