કયા ગામની સમૃદ્ધિ તાણી ગયું પાણી? જુઓ `ગામડું જાગે છે`
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પાણી જ પાણી જોવા મળ્યું. જે વિસ્તારમાં પાણી માટે ખેડૂતો પણ ટળવળી રહ્યાં હતાં તેમના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતાં. બાકી હોય તો કીમ નદી એવી ગાંડીતૂર થઈ ગઈ કે, અનેક ગામ તહેસનહેસ થઈ ગયા.