સુરતમાં રેલવેનો 11 કલાકનો મેગા બ્લોક, આજે અને આવતી કાલે રેલવે વ્યવહાર થશે પ્રભાવિત. અમદાવાદ-મુંબઈની ટ્રેનોને ખાસ થશે અસર.