સુરતના આ ક્રિકેટ પ્રેમીએ પેન્સિલની અણી પર વર્લ્ડકપ કોતર્યો
સુરતમાં એક ક્રિકેટ પ્રેમીએ પોતાના ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા અનોખો પ્રયાસ કર્યો તેણે પેન્સિલની અણી પર જ વર્લ્ડકપ કોતરી દીધો, જીહા વિશ્વાસ નહીં આવે પણ આ વાત સાચી છે, ચાલો સુરતના આ ક્રિકેટ પ્રેમીએ કેવી રીતે આ કળાકૃતિને આકાર આપ્યો જાણીએ