સુરતઃ છત્રી નીચે રમતમાં વ્યસ્ત બાળક કાર નીચે આવી ગયો, કારના ચાલકે વાહન રિવર્સ લેતા બની ઘટના. બાળક છત્રી નીચે બેઠો હોવાના કારણે નજરે ન પડ્યો.