સુરતઃ પૂણા વિસ્તારમાં 99 લાખથી વધુની જૂની નોટ ઝડપાઈ, જુઓ પછી શું થયું
સુરતઃ પૂણા વિસ્તારમાં 99 લાખથી વધુની જૂની નોટ ઝડપાઈ, પુણાગામ પોલીસે 99 લાખની જૂની ચલણી નોટ ઝડપી પાડી. 500 અને 1000ની જૂની નોટો હજુ પણ મળી રહી છે. પોલીસે 1 શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી.