સુરત: એપાર્ટમેન્ટના છઠ્ઠા માળનો ભાગ તૂટી પડ્યો, કોઈ જાનહાનિ નહિં
સુરત: પાર્લેપોઈન્ટના અંજન શલાકા બિલ્ડીંગની ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના છઠ્ઠા માળનો ભાગ તૂટી પડતા અઠવા ઝોન ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી.