હેલમેટનો કાયદાને સ્થગિત કરવા મુદ્દે જાણો શું કહેવું છે સુરતવાસીઓનું
સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને સવાલો પૂછયાં કે હેલ્મેટ કાયદાનો અમલ કેમ ન કર્યો?. કમિટીએ રાજ્યની સરકારના નિર્ણયને કડક શબ્દોમાં વખોડ્યો છે અને આ મામલે વિચારવા અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આ અંગે સુરતવાસીઓનું શું કહેવું છે આવો જાણીએ...