વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ખાતે બપોરે આગમન થતાં ઉમળકાથી સ્વાગત કરાયું. પીએમ મોદીએ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવા માટે તૈયાર કરાયેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કર્યુ.