સુરતમાં પોલીસની હેવાનિયત, યુવાનને ઢોર માર માર્યો
હાલમાં સુરત (Surat)ના ડિંડોલી પોલીસ સ્ટેશન (Dindoli police station)માં યુવક સાથે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવાનના પિતા દ્વારા કોર્ટમાં દાદ મંગાયા બાદ ડિંડોલી પોલીસે નીચી મુંડી રાખીને યુવાનને કોર્ટ (Court)માં રજૂ કર્યો હતો જ્યાંથી સારવાર માટે તેને કોર્ટે નવી સિવિલ હોસ્પિટલ (civil hospital)માં મોકલતા ડિંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે.