સુરત: વધતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો
એક તરફ સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ શાકભાજીના ભાવ પણ લોકોને દઝાડી રહ્યા છે. જે રીતે શાકભાજીના ભાવમા ધરખમ ભાવ વધારો થઇ રહ્યો છે તેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવ વધારાના કારણે કયુ શાક ખરીદવુ એ ગૃહિણીઓ માટે માથાનો દુખાવો સમા બની ગયુ છે.