સુરતઃ રઘુવીર માર્કેટમાં આગની ઘટનાનો મામલે નવા મહત્વના સમાચાર આવ્યાં છે. FSL અને DGVCLની ટીમે કરી વિડ્યોગ્રાફી. પુણા પોલીસને સાથે રાખી તપાસ કરવામાં આવી. 10 ટીમોએ આસપાસના મીટરની રીડિંગની તપાસ કરી. રિપોર્ટ બાદ પુણા પોલીસ જવાબદારો સામે ગુનો નોંધશે.