સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત 20માં ક્રમે
ભારત સરકારના (Government of India) સ્વચ્છતા સર્વેક્ષણ માટે જાહેર થયેલા ચાર તબક્કામાંથી બે તબક્કા પુરા થયા છે. પહેલા કવાર્ટરમાં સુરત 3જા ક્રમે આવ્યું પણ બીજા ક્વાર્ટરમાં 20માં ક્રમે ધકેલાઇ ગયું છે. જોકે સુરતનો નંબર પાછળ જતા વિપક્ષ દ્વારા તંત્ર કામ કરવા કરતા ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કર્યા છે.