સુરત:14 વર્ષીય બાળકી ઉપર આચરવામાં આવ્યું દુષ્કર્મ, બિલ્ડિંગમાં રહેતા કિશોરે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરા ઘરમાં એકલી હતી ત્યારે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું. ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કૃત્ય કર્યું.