રાજકોટ ખાતર કૌભાંડ મામલો: સુરત સહકારી મંડળી એ ખાતરનું વેચાણ બંધ કર્યું છે. ખાતર કૌભાંડ બહાર આવતા ડીએપી અને યુરિયા ખાતર વેચાણ બંધ કરવામાં આવ્યું છે. એક ગુણીમાં 400 થી 600 ગ્રામ ઓછું ખાતર નીકળ્યું હતું જેના પગલે ખેડૂતોમાં રોષ જોઈ વેચાણ બંધ કરવામાં આવ્યું.