સુરતનાં પીપલોડ ગામમાં આવેલી એરલીબ મલ્ટીટ્રેડના સંચાલકોએ આચર્યું કૌભાંડ, કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજે વળતર આપવાની, બેરોજગારોને નોકરી આપવાની લાલચ આપી કંપનીએ ફોર્મ પેટે 300 રૂપિયા ઉઘરાવ્યા