સુરત : પહેલા શિક્ષકે મારમાર્યો પછી વાલીઓ તૂટી પડ્યા, જુઓ Video
સુરત : સુરતમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. વરાછાની આશાદીપ વિદ્યાલયના શિક્ષકે પહેલા વિદ્યાર્થીને નજીવી બાબતે મારમાર્યો હતો. જે બાદ વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો. જુઓ વીડિયો