સુરત: જુઓ કેમ સ્કૂલવાન ચાલકો દોડતા થયા
સુરત: સ્કૂલવાન ચાલકો દોડતા થયા, 132 વાનનું ટેક્સી-મેક્સી પાસિંગ કરાયું. પોલીસ-RTOની કડકાઈ બાદ દોડધામ સ્કૂલવાન ચાલકોમાં દોઢડહામ મચી હતી. 450 વાન-રીક્ષાઓ કરાઈ છે ડિટેઈન.