સુરત: સ્મીમેર હોસ્પિટલમાં ટ્રેઈની ક્લર્ક મહિલાઓના કપડાં ઉતરાવ્યાં
સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી