વિદ્યુત સહાયની પરીક્ષા રદ્દ થતા સુરતના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. એકાએક ભરતી પ્રક્રિયા રદ્દ કરી ભરેલી ફી પાછી લેવા જણાવતા ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત ના યુવાનો નું આ અંગે શુ મંતવ્ય છે તે જાણવાનો અમારી ટિમ દ્વારા પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનોએ એક જ માંગ કરી હતી કે રદ્દ કરાયેલી ભરતી પ્રક્રિયા પાછી ખેંચવામાં લેવામાં આવે.જો ફરી ભરતી પ્રક્રિયા કરવામાં નહિ આવશે તો ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.