સિન્થેટિક ડાયમંડને મળ્યો HS કોડ, હવે ખબર પડશે કેટલો છે વ્યાપાર
છેલ્લા કેટલાય સમયથી નેચરલની સાથે સિન્થેટીક ડાયમંડની આયાત-નિકાસ કરવામાં આવી રહી છે.જેને લઈને ઉદ્યોગકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે ઉદ્યોગકારોની રજૂઆત અને માંગ બાદ અલગથી HS કોડ જાહેર કર્યો છે.