સુરત: વૃક્ષ ધરાશાયી થતાં મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ
સુરતના કૈલાશ નગરમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ રોડ પર પડવાને કારણે વૃક્ષની નીચે 3 કાર દબાઈ હતી જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ કરી બહાર કાઢયા હતા.