અભિનંદન પરત ફરતા સુરતમાં ભાજપની રેલી
પાકિસ્તાનથી પરત ફરેલા વાયુસેનાના કમાન્ડર અભિનંદન માટે સુરતમાં ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપની દિગ્ગજ નેતા પુરષોત્તમ રૂપાલા પણ જોડાયા હતા