સુરતમાં ભાગળ મોટા મંદિર પાસે એક સાથે 500 લોકો મતદાન કરવા અનોખી રીતે પહોંચ્યા , મોટા મંદિરથી મતદાન મથક સુધી ઢોલ નગારા અને મતદાન જાગૃતિ બેનરો સાથે મતદારો પહોંચ્યા હતા