સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદ યથાવત્ છે. કાંકરી, મીઠી અને ભેદવાડ ખાડીનું પાણીનું લેવલ વધ્યું છે.