ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજી ચૌહાણની ભાજપમાં વાપસી
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજી ચૌહાણની ભાજપમાં વાપસી થઈ છે..પોતાના સમર્થકો સાથે શામજી ચૌહાણ ભાજપમાં જોડાયા છે..આ સિવાય રાજકોટ જિલ્લામાં આવતી કેટલીક તાલુકા પંચાયતોના કોંગ્રેસના સભ્યો પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેસ પહેરાવીને શામજી ચૌહાણ અને અન્ય સભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું