રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના મામલે હાથ ધરવામાં આવેલા સર્વેનું મોટાભાગનું કામ પુર્ણ થઈ છે. હવે પોરબંદર, ઘેડ અને મોરબીમાં સર્વે બાકી છે. મળતી માહિતી પ્રમાણે 33 ટકાથી વધારે નુકસાનના કિસ્સામાં વળતર ચૂકવાશે અને મહત્તમ 2 હેકટર સુધી નુકસાનનું વળતર મળશે