સુરત મહાનગર પાલિકાના જૂનિયર ઇન્સ્ટ્રક્ટર સસ્પેન્ડ
સુરતમાં મહાનગર પાલીકાના સ્વિમિંગ પુલમાં બાળક ડૂબી જવાની ઘટનામાં ત્રણ જુનિ. ઇન્સ્ટ્રક્ટરને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં મનપા દ્વારા એક જુનિયર ઇન્સ્ટ્રકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાના સ્વિમિંગ પુલમાં ચૈતન્ય નામનો બાળક ડૂબી ગયો હતો. ચૈતન્યએ વજન ઉતારવા માટે સ્વિમિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.