અંબાજીમાં યોજાયેલ ગ્રામસભાનો ફિયાસ્કો
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામજનોની સુવિધા ખાતર છેવાડાના ગામડાઓમાં ગ્રામસભા આયોજિત કરાતી હોય છે. ત્યારે આધિકરીઓ દ્વારા સરકારને લાંછન લગાડતું હોય તેમ ગ્રામસભાઓમાં ઉપસ્થિત ન રહેતા આખરે ગ્રામસભાનો બહિષ્કાર થતો હોય છે તેવોજ એક કીસ્સો અંબાજીમાં બનવા પામેલ છે.