SVP અને VS હોસ્પિટલ સ્ટાફને આપવામાં આવ્યા માસ્ક ,ઝી 24 કલાકના અહેવાલની અસર
અમદાવાદની SVP અને VS હોસ્પિટલમાં રેસિડેંટ તબીબોને ટીબી હોવાના ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. તંત્રએ તાત્કાલીક ધોરણે ટીબીથી ગ્રસિત તમામ તબીબોની માહિતી મંગાવી છે સાથે OPDમાં સારવાર આપી રહેલા ડોકટરોને માસ્ક આપ્યા છે.