સ્વિસ બેંકમાં કયા ભારતીયોના બેંક ખાતા છે, તે બાબતની આજે યાદી જાહેર કરવામાં આવશે. સ્વિત્ઝરલેન્ડમાં બેંક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આજથી ટેક્સ અધિકારીઓ પાસે મળી રહેશે.